Not Set/ કરમસદમાં હાર્દિક પટેલ પર શ્યાહી ફેકવાનો પ્રયાશ

કરમસદઃ સરદાર પટેલની જન્મભૂમ કરમસદમાં હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ પર શ્યાહી ફેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાર્દિકન આગમ પહેલાજ ગ્રામજનો દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા. જેમા લખવામાં આવ્યું હતું. હાર્દિક પોટાના લાભ માટે સમાજમાં બાગલા પાડી રહ્યો છે. હાર્દિક પટેલ કરમસદમાં આવેલા સરદાર પટેલના ઘરની મુલાકાત લેવા […]

Uncategorized
hardikpatel7592 કરમસદમાં હાર્દિક પટેલ પર શ્યાહી ફેકવાનો પ્રયાશ

કરમસદઃ સરદાર પટેલની જન્મભૂમ કરમસદમાં હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ પર શ્યાહી ફેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાર્દિકન આગમ પહેલાજ ગ્રામજનો દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા. જેમા લખવામાં આવ્યું હતું. હાર્દિક પોટાના લાભ માટે સમાજમાં બાગલા પાડી રહ્યો છે.

હાર્દિક પટેલ કરમસદમાં આવેલા સરદાર પટેલના ઘરની મુલાકાત લેવા ગયો હતો. તે દરમિયાન તેના પર શ્યાહી ફેકવામાં આવી હતી અને તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી હતી.