કર્ણાટક કોંગ્રેસના વિજયની ઉજવણી/ કર્ણાટક જીત તરફ વધતા કોંગ્રસમાં ખુશીનો માહોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કાર્યકરોએ મીઠાઈ ખવડાવી જીતની વધામણી આપી જગદીશ ઠાકોરે કાર્યકરોને શુભકામનાઓ આપી

Breaking News