Gujarat/ કલોલનાં પૂર્વ વિસ્તારમાં કોલેરાનો કહેર, કલોલનાં પૂર્વ વિસ્તારમાં પાંચ લોકોનાં મૃત્યુ , આરોગ્ય વિભાગે કંટ્રોલરૂમ શરૂ કર્યો , પૂર્વ વિસ્તારમાં લીધેલા પાણીનાં નમૂના ફેઇલ, ગૃહમંત્રી શાહે કલેકટર સાથે કરી વાતચીત , આરોગ્ય અધિકારી સાથે પણ કરી વાતચીત , કલોલનાં પૂર્વ વિસ્તારમાં કોલેરાનો કહેર, લોકો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા

Breaking News