Gujarat/ દ્વારકાના ભાટિયા ગામમાં રહેશે આંશિક બંધ ,,કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં બંધ, 30 એપ્રિલ સુધી બજારો-દુકાનો રહેશે બંધ , આવતીકાલથી ભાટિયા ગામ સજ્જડ બંધ રહેશે , જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી

Breaking News