ખોડલધામ/ કાગવડ ખોડલધામ મંદિર ખાતે મહોત્સવ, મંદિરનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ, ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમો યોજાશે, મુખ્યમંત્રી, મંત્રીમંડળ, ધારાસભ્યો હાજર રહી શકે, સભા, ધ્વજારોહણ, યજ્ઞ, લોક ડાયરોનું આયોજન, 700થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત, ખોડલધામમાં આજે આનંદ ઉત્સવનો માહોલ, ખોડલધામ ચેરમેન નરેશ પટેલ હાજર રહેશે, ધારાસભ્ય જયેશ રાદડિયા રહેશે હાજર, અનેક આગેવાનો અને ઉદ્યોપતિઓ ઉપસ્થિત

   

Breaking News