Gujarat/ કાલથી રાજ્યની આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ , આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને અપાશે ગણવેશ , CM વિજય રૂપાણીના હસ્તે ગણવેશ વિતરણ કરાશે , 53 હજારથી વધુ આંગણવાડીમાં કરાશે ગણવેશ વિતરણ , ગાંધીનગરથી રાજ્યકક્ષાનો સમારોહ ડિજિટલી યોજાશે

Breaking News