Gujarat/ કાલથી 13000 કોમ્પયુ ઓપરેની હડતાલ મૂલતવી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની દરમિયાનગીરી સફળ, આવતીકાલથી તમામ ગામડાના ઓપરેટર ઉતરવાના હતા હડતાળ પર, ગાંધીનગરમાં મળેવી બેઠકની ફળશ્રુતિ, આવતીકાલથી હજતાળનુ એલાન પડતુ મુકાયુ

Breaking News