જુનિયર ક્લાર્કની પરીક્ષા/ આજે જુનિયર કલાર્કની પરીક્ષા પરીક્ષા માટે તંત્રની જડબેસલાક તૈયારી રાજ્યમાં 3 હજાર કેન્દ્ર પર પરીક્ષા યોજાશે 9 લાખ 53 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે બપોરે 12.30 થી 1.30 વાગ્યા સુધી પેપર 500થી વધુ સ્કવોડ રહેશે તૈનાત

Breaking News