અમદાવાદ/ વધુ એક આંદોલન થવાના એંધાણ AMC નોકર મંડળ વિવિધ માંગોને લઈ કરશે આંદોલન નોકર મંડળે તમામ કચેરીઓમાં લગાવ્યા પોસ્ટરો 16 જેટલી માંગણીઓ માટે કરાશે આંદોલન સરકારને હડતાળને પગલે તૈયાર રહેવા ચીમકી જૂની પેંશન યોજના ફરી શરૂ કરવાની માંગ કર્મીઓના મૃત્યુ પછી વરસાદરને નોકરીની માંગ વિવિધ પડતર માંગોને લઈને કરશે વિરોધ

Breaking News