National/ કોરોના મોરચે મોટી રાહતનો દિવસ,નવા કેસ કરતાં રિકવરી નોંધાઈ ડબલ,24 કલાકમાં નવા કેસ સવા લાખ,24 કલાકમાં રિકવરી અઢી લાખ,એક્ટિવ કેસ ઘટીને હવે 19 લાખ નીચે,દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને 3 હજાર નીચે

Breaking News