Not Set/ કાશ્મીર : બસ 200 કિલોમીટર ઊંડી ખીણમાં પડતા 10 ના મોત, 15 ઘાયલ

કાશ્મીરના રેસી જિલ્લામાં એક ખાનગી વાહન 200 કિલોમીટરની ઊંડી ખીણમાં પડતા 10 લોકોના મોત નિપજ્યાં છે..જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયાછે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ખીણ માંથી 09 લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે,. જ્યારે એક મૃતક બાળક તણાઈ ગયાનું અનુમાન છે. એસ.એસ.પી. તાહી સજાદ ભટ્ટે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ભીની માટીવાળા માર્ગને કારણે ડ્રાઈવરે બસ પરથી સંતુલન ગુમાવ્યું જેથી આ ઘટના સર્જાઈ હતી..આ ઘટના […]

Uncategorized
vlcsnap 2017 08 10 18h32m40s415 કાશ્મીર : બસ 200 કિલોમીટર ઊંડી ખીણમાં પડતા 10 ના મોત, 15 ઘાયલ

કાશ્મીરના રેસી જિલ્લામાં એક ખાનગી વાહન 200 કિલોમીટરની ઊંડી ખીણમાં પડતા 10 લોકોના મોત નિપજ્યાં છે..જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયાછેઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ખીણ માંથી 09 લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે,. જ્યારે એક મૃતક બાળક તણાઈ ગયાનું અનુમાન છે. એસ.એસ.પીતાહી સજાદ ભટ્ટે જણાવ્યું હતું કેભારે વરસાદને કારણે ભીની માટીવાળા માર્ગને કારણે ડ્રાઈવરે બસ પરથી સંતુલન ગુમાવ્યું જેથી આ ઘટના સર્જાઈ હતી..આ ઘટના અંગે જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ એન.એન.વોહરાએ દુઃખ વ્યક્ત કર્યું છે.