Not Set/ કુંબલે કોહલીનો કલેહ વધ્યો, કુંબલેનું રાજીનામું

  ટીમ ઇન્ડિયાના કોચ અનિલ કુંબલે ટીમ ઈન્ડિયાના કોચ પદથી રાજીનામુ આપ્યુ… આ વાતની જાણકારી અનિલ કુંબલેએ BCCIને આપી હતી…. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના કોચ અનિલ કુંબલેની ટિકિટ હોવા છતા ટીમ ઇન્ડિયાની સાથે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં જોડાયા નથી…..  

Uncategorized