સાબરકાંઠા/ કુખ્યાત ગેંગસ્ટરને લઇ UP પોલીસ રવાના અતીકને લઇ જતો પોલીસ કાફલો હિંમતનગર પહોંચ્યો ગેંગસ્ટરને લઇ જતો કાફલો મુખ્ત હાઇવેથી પસાર થયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થયો કાફલો અતીકને લઈને પ્રયાગરાજ જઈ રહ્યો છે UP પોલીસનો કાફલો

Breaking News