Breaking News/ કુબેરનગરમાં AMC અધિકારીઓની દાદાગીરી સામે વિરોધ, કોર્પોરેટર નિકુલસિંઘ તોમર અને સ્થાનિકોના દેખાવો, કોર્પોરેશન ખાતે સૂત્રોચ્ચાર કરી બેઠા ધરણા પર, પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે વિરોધ, અધિકારીઓ કોર્પોરેટરના પણ ફોન ન ઉપડતા હોવાનો આક્ષેપ, અગાઉ કુબેરનગર ઓફિસને કરી હતી તાળાબંધી, તાળાબંધી કરવા છતાં નિરાકરણ ન આવતા કરાયો વિરોધ  

Breaking News