Gujarat/ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન યથાવત, 15 માર્ચે ટ્રેડ યુનિયનોના દેશવ્યાપી દેખાવો , ખેડૂત અને વ્યાપાર સંઘ મળી કરશે વિરોધ , પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે કરશે દેખાવો , ખાનગી કરણના મુદ્દે રેલવે સ્ટેશનો પર કરશે ધરણા , 19 માર્ચે મંડી બચાવો-ખેતી બચાવો દિવસ ઉજવશે

Breaking News