Not Set/ કેટરીના કૈફે કર્યા ત્રણ અલગ-અલગ પ્રકારના પુશ અપ્સ, જુઓ આ ફની વિડીયો

બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક કેટરિના કૈફ આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે આવારનવાર તેના વિડીયોઝ અને ફોટા શેર કરતી રહે છે. ત્યારે તેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પુશ અપ્સ કરતી જોવા મળી રહી છે. આટલું જ […]

Uncategorized
8117472614cc14fe3da37b7a925169fc કેટરીના કૈફે કર્યા ત્રણ અલગ-અલગ પ્રકારના પુશ અપ્સ, જુઓ આ ફની વિડીયો

બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક કેટરિના કૈફ આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે આવારનવાર તેના વિડીયોઝ અને ફોટા શેર કરતી રહે છે. ત્યારે તેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પુશ અપ્સ કરતી જોવા મળી રહી છે. આટલું જ નહીં, તે ઘણી અલગ અલગ રીતે પુશ અપ્સ કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો કેટરીના કૈફના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ સમર્પણ સાથે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ત્રણ પ્રકારના પુશ અપ્સ કરતી જોવા મળી રહી છે. પહેલા તે બંને હાથથી પુશ અપ્સ કરે છે. આ પછી તે એક હાથે પુશ અપ્સ કરતી જોવા મળી રહી છે. જો કે, આ પછી તે જમીન પર હાથ ન રાખતા પુશ અપ્સ કરતી જોવા મળી હતી.

View this post on Instagram

Get ready for the final question guys.. 😍Follow @katrina.kaif.angel for more videos❤ . . Rules to enter the contest : . 1) Follow @katrina.kaif.angel if you are not already . 2) Tag your 5 best friends on this post and ask them to follow our page @katrina.kaif.angel . 3) Get yourself ready to answer easiest questions every night 9:30 p.m. (this entire week) . 4) The first 5 correct answers will be chosen for every question . 5)Top 3 winners will win Cash prizes this Saturday or Sunday via paytm . Terms and conditions: . 1) All your friends that you will tag on this post, must follow our page @katrina.kaif.angel , then and only then your answers will be considered . 2) Contest is applicable for Indian audience only . 3) Ofcourse you must use paytm app, to receive the cash prizes… and thats it ! . Good Luck everybody . . . #katrinakaif #shahrukhkhan #salmankhan #fit #workout #beautiful #cute #smile #Priyankachopra #style #hardwork #paytm #fitness #deepikapadukone #akshaykumar #bollywood #saraalikhan #aliabhatt #fashion #gains #gainpost #followforfollow #ranveersingh #likeforlike #beauty #nofilter #anushkasharma #followme #follow

A post shared by Katrina Kaif 🔘 (@katrina.kaif.angel) on

 

વિડીયના અંતમાં જોઈને તમને હસવાનું આવશે. કેટરીના આ પુશ અપ્સ કરવામાં મદદ કરી રહી છે. આ વિડીયો હજારો વખત જોવાઈ ચુક્યો છે. આપને જણાવી દઈએ કે કેટરિના કૈફ લોકડાઉનને કારણે તેના ઘરે સમય વિતાવી રહી છે. તેણી થ્રોબેક વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે થ્રોબેક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે એક વ્હેલ માછલી સાથે દરિયામાં તરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….