Breaking News/ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય, વર્ષ 2023-24 માટે MSPની જાહેરાત, કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં કર્યો વધારો, ધાન્ય પાકમાં 7 ટકાનો કરાયો વધારો, કપાસમાં 8.9 ટકાનો કરાયો વધારો, સુરજમુખી અને સોયાબીનના ભાવમાં વધારો
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)