ગુજરાત/ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે AMCની સ્માર્ટ શાળાઓનું કરશે લોકાર્પણ છઠ્ઠી અખિલ ભારતીય પ્રિજન ડ્યુટી મીટમાં લેશે ભાગ 36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ, ઍન્થમનું કરશે લોન્ચિંગ અનુરાગ ઠાકુર, CM અને હર્ષ સંઘવી રહેશે હાજર 11મી મહાખેલ કુંભના સમાપન સમારોહમાં રહેશ હાજર નવા વાડજની સ્માર્ટ સ્કૂલનું કરશે લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે કરાશે કરાર ખેલ મહાકુંભના વિજેતાઓને એનાયત થશે પુરસ્કાર 4 પેરા-ઍથ્લેટ્સનું મહાનુભાવોના હસ્તે કરાશે સન્માન તેજસ્વી ખેલાડીઓને એનાયત થશે ખેલ પ્રતિભા પુરસ્કાર

Breaking News