Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, પાનસર ગામમાં વિકાસકાર્યોમાં રહેશે હાજર, વિવિધ લોકાર્પણના કાર્યક્રમોમાં રહેશે હાજર, મહિલાઓને ફાળવેલ ટી-સ્ટોલની કરાવશે શરૂઆત, માણસા સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત, માણસામાં કુળદેવીનાં દર્શન કરશે અમિત શાહ, માતાજીની પૂજા અને આરતી પણ કરશે

Breaking News