ગુજરાત/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સોમનાથ અને અમરેલીની લેશે મુલાકાત સવારે 11.30 કલાકે અમરેલીની લેશે મુલાકાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભામાં રહેશે હાજર બપોરે 3.00 કલાકે સોમનાથ દાદાના કરશે દર્શન Somnath.org વેબ પોર્ટલનું કરશે લોન્ચિંગ હનુમાનજીની 16 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ સમુદ્ર દર્શનપથ પર મારૂતિ હાટની દુકાનોનું ઉદ્ધાટન કરશે

Breaking News