ગુજરાત/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમદાવાદ ખાતે કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રીજનુ કર્યું લોકાર્પણ સાણંદના વિરોચનનગરની લેશે મુલાકાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કરશે લોકાર્પણ ઔડા નિર્મિત સમાજ વાડીનું શાહ કરશે લોકાર્પણ પૌરાણિક મંદિર મેલડી માતાજીના કરશે દર્શન સાણંદમાં ESIC સંચાલિત હોસ્પિ.નું કરશે ખાતમુહૂર્ત બાવળા ખાતે ખેડૂતોના સંમેલનમાં આપશે હાજરી જોધપુરમાં સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું કરશે લોકાર્પણ 2,140 EWS આવાસોનું કરશે ખાતમુહૂર્ત શકરી તળાવ નવીનીકરણ પ્રકલ્પનું કરશે ખાતમુહૂર્ત

Breaking News