Gujarat/ ધારાસભ્ય છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર,જંગલ જમીનો ઉપર દબાણો દૂર કરવા માટે પત્ર,શક્તિશાળી લોકોએ જંગલોમાં દબાણો કર્યા હોવાનો ઉલ્લેખ,જંગલ જમીનમાં ગેરકાયદેસર ચાલતી ખાણો દૂર કરવા પત્ર,ગેરકાયદેસર ચાલતા રિસોર્ટ પર કાર્યવાહી કરવા ઉલ્લેખ,ગેરકાયદેસર વીલા સામે કાર્યવાહી કરવા પત્રમાં ઉલ્લેખ,હજારો વૃક્ષઓનું નિકંદન કાઢી દબાણો થાય છે

Breaking News