Gujarat/ રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ, જિલ્લા કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ ચોવટીયાનું રાજીનામું, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યું રાજીનામું, જિલ્લાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે દિનેશભાઇ ચોવટિયા, કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી આપ્યું રાજીનામું

Breaking News