Breaking News/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વર્ચ્યુલ જોડાશે 154 કરોડના વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ AMC અને ઔડાના વિકાસ કામોનું લોકાર્પણ સનાથલ ઓવર બ્રિજ અને સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ સોલા ખાતે આયોજીત કાર્યક્રમમાં સીએમ હાજર રહેશે સવારે ૧૦ કલાકે સોલા ખાતે યોજાશે જાહેર કાર્યક્રમ સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ

Breaking News