ગીરમાં સાર્વત્રિક વરસાદ/ ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ છ તાલુકાઓમાં સાર્વત્રિક 2.5 થી 7 ઈંચ જેટલો વરસાદ સૌથી વધુ તાલાલા અને સુત્રાપાડામાં 7 ઈંચ વરસાદ સૌથી ઓછો ગીરગઢડામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો વરસાદના પગલે નદી-નાળાઓમાં નવા નીર વહેતા થયા

Breaking News