Gujarat/ બોટાદમાં તાઉતે વાવાઝોડાની અસર , બોટાદ જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ, ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ , ઢસાના સ્ટેશન રોડ પર વૃક્ષ ધરાશાયી , સદનસીબે કોઈ જાનહાની થઈ નથી

Breaking News