amit shahs/ કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત, 31 ઓક્ટોબરે આવશે અમિત શાહ, કેવડિયા ખાતે એકતા દિનની ઉજવણી, સરદાર પટેલની જયંતિ નિમિત્તે કાર્યક્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે કાર્યક્રમ, અમૂલડેરીના અમૃત મહોત્સવમાં પણ આપશે હાજરી, કેવડિયા પછી અમિત શાહ આણંદ જવા રવાના થશે, 1 નવેમ્બરે સોલા હાઈકોર્ટ બ્રિજનું કરશે લોકાર્પણ, સીએમની હાજરીમાં નવા બ્રિજનું લોકાર્પણ કરશે, ઝાયડસ ઓવરબ્રિજને જોડતા બ્રિજનું લોકાર્પણ

Breaking News