કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ/ કેન્દ્રીય ગૃહમંત્રી શાહનો ગુજરાત પ્રવાસે, આજે વિવિધ કાર્યક્રમોમાં શાહ આપશે હાજરી, સવારે મહેસાણા ખાતે બે કાર્યક્રમનું આયોજન, પીલવાઈ વિજાપુર ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર, વિવિધ કાર્યોનો શાહ કરશે શિલાન્યાસ, શેઠ જી.સી.હાઇસ્કુલના 95 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમ, શાળાનાં કાર્યક્રમમાં અમિત શાહ રહેશે હાજર, બપોરે મહુડી જૈન મંદિરે કરશે દર્શન, કાર્યક્રમમાં ભાજપ આગેવાનો રહેશે હાજર

     

Breaking News