Breaking News/ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પહોચ્યા વડોદરા સડક અને પરિવહન કેન્દ્રીય મંત્રી છે નીતિન ગઠકરી સાંસદ રંજનબેન ભટ્ટે કર્યુ સ્વાગત દેણા ચોકડી અને દુમાડ ચોકડી બ્રિજનું કર્યુ લોકાર્પણ 52 કરોડના ખર્ચે બન્યા છે બ્રિજ ટ્રાફિકની સમસ્યાનો થયો છે ઉકેલ

Breaking News