Gujarat/ સુરતમાં બુટલેગરની દાદાગીરી આવી સામે, અમરોલી વિસ્તારમાં વિદ્યાર્થીને મરાયો માર, હોટલમાં જમવા બેસેલ વિદ્યાર્થીને માર મરાયો, માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે વિદ્યાર્થીની ફરિયાદ ન લેતા વિવાદ

Breaking News