Delhi/ કેન્દ્ર સરકારે પાંચ મુદ્દાની વ્યૂહરચના કરી જાહેર, કોરોના કેસો વધતાં વ્યૂહરચના પર થશે કામગીરી, પોઝિટિવિટી રેટ ધ્યાનમાં રાખી ટેસ્ટિંગ કરવું, સંક્રમિતનાં સંપર્કમાં આવેલાને આઇસલોશનમાં મોકલવા, હોસ્પિટલોની વ્યવસ્થા સુદ્રઢ બનાવી ડેથ રેટ ઘટાડવો, બજારો સહિતનાં જાહેર સ્થળે કોવિડ નિયમનું પાલન કરવું, મહત્તમ કેસ નોંધાતા જિલ્લામાં રસીકરણ વેગવંત બનાવવું

Breaking News