Not Set/ કેપ્ટન તરીકે ધોનીની છેલ્લી વન-ડે, ભારતનો સ્કોર 4 વિકેટે 273 રન

નવી દિલ્હીઃ ભારતી ટીમના કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી વાર ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં જોવા મળશે. મુંબઇમાં રમાતી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિગ પસંદ કર્યું હતું. ભારતે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 45 ઓવરમાં 4 વિકેટે 257 રન બનાવી લીધા છે. અને એમએસ ધોની 25 રને અને હાર્દિક પંડ્યા 1 રન બનાવીને રમતમાં છે. […]

Uncategorized
prv 1f785 1484032681 કેપ્ટન તરીકે ધોનીની છેલ્લી વન-ડે, ભારતનો સ્કોર 4 વિકેટે 273 રન

નવી દિલ્હીઃ ભારતી ટીમના કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી વાર ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં જોવા મળશે. મુંબઇમાં રમાતી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિગ પસંદ કર્યું હતું. ભારતે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 45 ઓવરમાં 4 વિકેટે 257 રન બનાવી લીધા છે. અને એમએસ ધોની 25 રને અને હાર્દિક પંડ્યા 1 રન બનાવીને રમતમાં છે. યુવરાજ સિંહ 56 રન બનાવી આઉટ થયો હતો.

અંબાતી રાયડૂએ શાનદાર બેટિંગ કરતાં શતક ફટકારીને રિટાયર્ડ હર્ટ થયો હતો. રાયડૂએ 97 બોલમાં 11 ફોર અને 1 સિક્સની મદદથી શતક ફટકરી હતી.