Agriculture/ કેબિનેટમાં ડુંગળી અને બટાકાના વાવેતરની કરાઈ સમીક્ષા બન્નેના વાવેતર કરનાર ખેડૂતો માટે વિચારણા કરાશે રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે કરશે ખરીદી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની કરશે ખરીદી 1થી 31 માર્ચ સુધી કરાવી પડશે ઓનલાઈન નોંધણી ઘઉંની ₹2125ના પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી બાજરીની ₹2350 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી જુવાર ₹2970 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી રાગી ₹ 3578 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી મકાઈની ₹1962 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી

Breaking News