Not Set/ કેરળમાં અલગ જ અંદાજ જોવા મળી કેટરીના, જોવો ફોટોગ્રાફ્સ

કલ્યાણ જવેલર્સના ચેરમેન ટીએસ કલ્યાણ રમને કેરળમાં તેમના ઘરે નવરાત્રિનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કેફ પણ હાજરી આપવા પહોચી હતી. અહીં સાઉથના સ્ટાર નાગાર્જુન પણ નજર આવ્યા હતા. કેટરીના કેફ ટ્રેડીશનલ લૂકમાં વધારે સુંદર લાગી રહી હતી. બીજી તરફ, મામુટ્ટી બ્લુ કુર્તામાં નજર આવ્યા હતા. આખી ઇવેન્ટમાં બધાની નજર કેટરીના કેફ પર […]

Entertainment

કલ્યાણ જવેલર્સના ચેરમેન ટીએસ કલ્યાણ રમને કેરળમાં તેમના ઘરે નવરાત્રિનો કાર્યક્રમ રાખ્યો હતો.

જેમાં બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કેફ પણ હાજરી આપવા પહોચી હતી. અહીં સાઉથના સ્ટાર નાગાર્જુન પણ નજર આવ્યા હતા.

કેટરીના કેફ ટ્રેડીશનલ લૂકમાં વધારે સુંદર લાગી રહી હતી. બીજી તરફ, મામુટ્ટી બ્લુ કુર્તામાં નજર આવ્યા હતા. આખી ઇવેન્ટમાં બધાની નજર કેટરીના કેફ પર હતી.

૨૦૦૬ માં આવેલ ફિલ્મ બલરામ વર્સેજ થારાદાસમાં એક્ટર મામૂટ્ટી સાથે કામ કર્યું હતું. તે ક્રાઈમ થ્રિલર ફિલ્મ હતી.