Bollywood/ બીજું બાળક આવ્યા પહેલા કરીના તૈયાર કરી રહી છે ‘ડ્રીમ હોમ’, શેર કર્યા Photos

કરીના કપૂર આ દિવસોમાં પોતાના ઘરને સજાવવામાં વ્યસ્ત છે, હકીકતમાં કરીના ખૂબ જ જલ્દી માતા બની જશે. તેણીએ લોકડાઉન દરમિયાન તેની ગર્ભાવસ્થા વિશે જણાવ્યું હતું અને ટૂંક સમયમાં તે બીજી વખત સારા સમાચાર આપશે. આવી સ્થિતિમાં કરીના તેના બીજા બાળક માટે ઘરને ફરીથી શણગારી રહી છે અને તેણે એક તસવીર તેના સોશિયલ મીડિયા પર શેર […]

Entertainment

કરીના કપૂર આ દિવસોમાં પોતાના ઘરને સજાવવામાં વ્યસ્ત છે, હકીકતમાં કરીના ખૂબ જ જલ્દી માતા બની જશે. તેણીએ લોકડાઉન દરમિયાન તેની ગર્ભાવસ્થા વિશે જણાવ્યું હતું અને ટૂંક સમયમાં તે બીજી વખત સારા સમાચાર આપશે. આવી સ્થિતિમાં કરીના તેના બીજા બાળક માટે ઘરને ફરીથી શણગારી રહી છે અને તેણે એક તસવીર તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


ડિલિવરી પહેલાં, એવું લાગે છે કે કરીના તેના ભાવિ બેબી રૂમની ડિઝાઇન કરવા માંગે છે. અભિનેત્રીએ રૂમની ડિઝાઇન કરતી વખતે એક ઝલક આપી છે..

Kareena Kapoor Shared Dream Home Picture । करीना कपूर ने शेयर की ड्रीम होम की तस्वीर

જેમાં તેણે તેને પોતાનું સપાનાનું ઘર ગણાવ્યું છે. કરીના તેના મનપસંદ ડિઝાઇનર સાથે રૂમમાં ઉભા રહીને તેને થોડી સૂચના આપતી જોવા મળી છે. આ સાથે, તેમણે લખ્યું – “ફરીથી મારા પ્રિય ડિઝાઇનર સાથે… ડ્રીમ હોમ”

 એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) હાલમાં તેની બીજી પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે. ધર્મશાલા (Dharmshala)માં થોડો સમય આરામથી વિતાવ્યા બાદ ગત મોડી રાત્રે તે પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને દીકરા તૈમૂર અલી ખાન (Taimur Ali Khan)ની સાથે મુંબઇ પરત આવી ગઇ છે. બોલિવૂડ સેલિબ્રિટીઝને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતાં. જ્યાં કરીના કપૂર તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી હતી. (PHOTO: Viral Bhayani)

થોડા સમય પહેલા કરીના સૈફ અને તૈમૂર સાથે ધર્મશાળા ગઈ હતી. અહીં સૈફીની ફિલ્મ ભૂત પોલીસનું શૂટિંગ હતું, જ્યારે કરીના પણ તેની સાથે હાજર હતી. કરીનાએ ધર્મશાળામાં ક્વોલિટી સમય વિતાવ્યો હતો. તેણે તૈમૂર અને મલાઈકા અરોરા સાથે શ્રેષ્ઠ ફોટા શેર કર્યા છે.