મુંબઇ,
ઐશ્વર્યા રાય બચ્ચન આજકાલ મસ્તીના મૂડમાં છે. એક નવેમ્બરના રોજ, તેને તેના પરિવાર અને નિકટના મિત્રો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો. તે તેમના સાથે હોલિડે માનવી રહી છે. પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન પણ સાથે છે.
https://www.instagram.com/p/BprlBJOD0H3/?utm_source=ig_embed
ઐશ્વર્યાનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તેને મોનોકીની બીકીની પહેરેલી છે. તે સ્વીમીંગ પૂલમાં સ્વિમિંગ કરી રહી છે. આરાધ્યા અને અભિષેક સાથે જોવા મળે છે.

આ ટ્રીપમાં ઐશ્વર્યાએ તેના સાથે તેની માતા વૃંદા રાયને પણ લઇ ગઈ છે. ઐશ્વર્યાએ તેના જન્મદિવસની ઉજવણીની કેટલીક તસ્વીરો શેર કરી હતી.
https://www.instagram.com/p/BpoJeZxn1eW/
https://www.instagram.com/p/BpqioywHxcF/

