Gujarat/ કેવડિયામાં પર્યાવરણ પ્રધાનોની રાષ્ટ્રીય કોન્ફરન્સ વિવિધ રાજ્યોના પર્યાવરણ પ્રધાન આપશે હાજરી વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે ઉદ્ધાટન કોન્ફરન્સને વર્ચ્યૂઅલી સંબોધન કરશે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓ રહેશે હાજર

Breaking News