Not Set/ કેવી રહેશે આપની 02/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 2 જૂન 2020, ગુરૂવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  આજે કોઈ નવી તક મળી શકે છે. ભાગ્ય આધારીત […]

Uncategorized
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 કેવી રહેશે આપની 02/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 2 જૂન 2020, ગુરૂવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –  આજે કોઈ નવી તક મળી શકે છે. ભાગ્ય આધારીત તમને કોઈ લાભ મળી જાય. ધન લાભની શક્યતા આજે વર્તાઈ રહી છે. તમારે આવેલી તકને ખૂબ સાવધાનીપૂર્વક વધાવવાની રહેશે. (પેજ ઓફ કપ્સ)

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) –  તમે જે કાર્ય સોંપ્યું હશે તે થવાની શક્યતા આજે ઓછી વર્તાઈ રહી છે. તમે કહ્યું હોય કંઈક ને આજે થાય કંઈક એવો ઘાટ થઈ શકે છે. જો તમે અગાઉથી કોઈ હૃદયની બિમારીથી પીડાતા હોવ તો આજે સ્હેજ વિશેષ સાવધાની રાખવી. ગભરાઈ જવાની જરૂર નથી, ગ્રહો આપણને માર્ગદર્શન કરે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) ધનલાભ થાય પણ સાથે સાથે થોડો સંઘર્ષ પણ દેખાય છે. તમારે તમારી ભાષા ઉપર સંયમ રાખવો પડશે. સંતાન સાથે મતભેદ ન સર્જાય તેનું પણ તમારે વિશેષ ધ્યાન રાખવાનું રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) આજે આરોગ્યના અનુસંધાનમાં થોડી સાવધાની રાખવી પડશે. સાથે સાથે તમે જે મહેનત કરો છો તેના ફળ મેળવવાનો સમય પણ પાકી ગયો લાગે છે. આજે મોબાઈલથી કોઈ શુભ સમાચાર આવી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –  પરદેશથી કોઈ સારા સમાચાર આવી શકે છે. ધનસંપત્તિ પ્રાપ્ત થવાનો યોગ પણ રચાયેલો છે. મનમાં આનંદ વ્યાપી જાય તેવા સંજોગો રચાય. વેપારીમિત્રોને લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ ગોઠવાયેલી છે. માતાનું આરોગ્ય જાળવવું અને ભાષામાં સંયમ રાખવો પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) –  નોકરી કરતા જાતકો અને વેપાર કરતા જાતકો માટે શુભ સમય છે. પ્રગતિનો માર્ગ મોકળો થતો જણાય છે. સંતાન સંબંધી વાતો પ્રગતિ કરતી દેખાય છે. તમારે ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે. થોડા ધૂંધળા અને ગૂંચવાયેલા ચિત્ર વચ્ચે પણ તમારો લાભ સ્પષ્ટ થતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) સ્થાનાંતરની શક્યતા દેખાય છે. તમારા હ્રદયમાં થોડી ત્યાગની ભાવના પણ જાગે. આજે આપનું કાર્ય થોડો વધુ સમય માંગી લે તેવું દેખાય છે. ઈશ્વરની આરાધના કરશો આજે તમારું મન તેમાં ખૂબ જ પરોવાશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) તમારું કાર્ય ખૂબ ઝીણવટભર્યું રહેશે. કાર્ય કરવાની તમારી ચીવટ તમને લાભ અપાવતી જાય. આજે લાભપૂર્ણ દિવસ રહી શકે છે. આજે સક્રીય થજો તમારો લાભ તમને હાથવેંતમાં જ દેખાશે. મોડી રાત્રે તમારું મન થોડું વિચલીત થઈ શકે છે માટે સાવધાન રહેવું. મનમાં શાંતી અને સંયમ જાળવી રાખવા.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) આજે ખાસ કરીને સ્ત્રી મિત્રોને વધુ લાભ મળતો જણાય છે. સૌંદર્ય પ્રસાધન સાથે જોડાયેલી બહેનોને આજે આવકનો માર્ગ વિશેષ રીતે મોકળો થતો જણાય છે. ઘર પરિવારમાં આજે આનંદપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થશે. જાહેરકાર્યક્રમો દ્વારા આજે તમને લાભ મળતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) કાર્યમાં તમારે સંતુલન રાખવું પડશે. આજે મન થોડું હાલક-ડોલક થતું જણાય છે. નાણાંકીય આયોજન પાછળ આજે સ્હેજ વધારે ચોકસાઈ રાખવી પડે. વેપારીમિત્રોએ આજે સાવધાની રાખવી. જો તમારા પિતાજીની તબિયત થોડી નબળી હોય તો આજે સ્હેજ વધારે સાવચેતી રાખવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) –  તમારા જીવનસાથીને આજે કોઈ નવા જ સમાચાર મળે. આજનો દિવસ આજે લાભમાં જઈ શકે છે. છેલ્લા ઘણાં દિવસથી અટવાયેલા કાર્યો આજે સિદ્ધ થઈ શકે છે. બપોર પછી કાર્યમાં વધારે ઝડપ આવે અને ટૂંકો પ્રવાસ પણ શક્ય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) પ્રવાસના યોગ વર્તાયા છે. તક મળતાં પરદેશ જવાની ઇચ્છા થાય. તમે કોઈક નવું ઘર લેવા વિચારતા હોય તો એ વિચારો હવે વધુ પ્રબળ બનશે. અચાનક શુભકાર્યો માટે બહાર જવું પડે. આજનો દિવસ નવી તક અને અપેક્ષાનો રહે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય સૂર્યદેવને જળની અંજલી અર્પણ કરવી અને કોઈ નાનું બાળક હોય તેનું મુખદર્શન કરીને દિવસની શરૂઆત કરવી.

નોંધ જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.