Not Set/ કેવી રહેશે આપની 11/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 11 સપ્ટેમ્બર 2020, શુક્રવાર તિથિ – ભાદરવા વદ નોમ રાશિ –  મિથુન (ક,છ,ઘ) નક્ષત્ર – મૃગશીર્ષ યોગ – સિદ્ધિ કરણ – તૈતિલ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 7.59 થી 9.31 ( […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

તારીખ – તા. 11 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

તિથિ – ભાદરવા વદ નોમ

રાશિ –  મિથુન (ક,છ,ઘ)

નક્ષત્ર – મૃગશીર્ષ

યોગ – સિદ્ધિ

કરણ – તૈતિલ

દિન વિશેષ –

સવારનું લાભ ચોઘડીયું – 7.59 થી 9.31

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

વેપારમાં લાભ મળે

પિતા તરફથી લાભ

આરોગ્ય જાળવવું

વાહન ચલાવતી વખતે સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

ઘરમાં મતભેદ રહી શકે

શત્રુપીડાથી સાચવવું

કોર્ટકચેરીમાં સાવધાન રહેવું

પ્રેમ સંબંધોમાં વિઘ્નો રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

ભાગ્યનું બળ ઘટે છે

સદકાર્ય કરવા

મોટાભાઈ બહેન સાથે સંબંધો સુધરે

પેટની બિમારીથી સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

માતા સાથે મતભેદ ટાળવા

પ્રેમ સંબંધો થોડા ગૂંચવાય

શેરબજારથી લાભ થાય

ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

નોકરીની સમસ્યા સતાવે

બદલી થઈ શકે છે

પ્રવાસની શક્યતા છે

ગળાની પીડાથી સાવધાન રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

પિતા સાથે વાદવિવાદ ટાળવા

સંતાનથી લાભ થાય

જીવનસાથી સાથે સંયમ રાખવો

પુત્રવધૂ સાથે મતભેદથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

વેપારમાં મૂઝવણ રહે

પોતાના અધિકારી સાથે સુમેળ રાખવો

સ્થાનાંતરના યોગ છે

શાંતિથી દિવસ પસાર કરવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

સાસરીપક્ષે સાવધાન

ઘરમાં ખોટા નિર્ણય ન લેવા

શાંતિ જાળવવી

બપોર પછી લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

લાભ ગૂંચવાય

પરિવારમાં લાભ થાય

કોર્ટ કચેરીમાં લાભ

જાહેરક્ષેત્રથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

જીવનસાથી સાથે સંયમ રાખો

આરોગ્ય જાળવજો

પાણીજન્ય બિમારથી સાવધાન

મિત્રોથી લાભ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

પેટની બિમારીથી સાવધાન

પ્રસૂતા બહેનોએ સાચવવું

ઝડપી પ્રવાસ થઈ શકે

કાર્ય કરવાનો જુસ્સો વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

વિદ્યાર્થીઓએ મન એકાગ્ર રાખવું

માતાનું આરોગ્ય જાળવવું

ચામડીની બિમારીથી સાચવવું

જૂના સંબંધો લાભ આપે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ અન્નાદાય નમઃ – મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.