Not Set/ કેવી રહેશે આપની 16/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 16 જૂન 2020, મંગળવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  પ્રવાસના યોગ નિર્માણ પામી શકે છે. રાજકીય ક્ષેત્રે આપની […]

Uncategorized
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 2 કેવી રહેશે આપની 16/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 16 જૂન 2020, મંગળવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –  પ્રવાસના યોગ નિર્માણ પામી શકે છે. રાજકીય ક્ષેત્રે આપની સક્રીયતા વધે તેવું પણ દર્શાવે છે. ધન સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ પણ પૂર્ણકળાએ રચાયેલા છે. સંતાન સંબંધી કોઈ પ્રગતિના એંધાણ મળી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) તમે જેનો સંપર્ક કરવા ઇચ્છતા હોવ તેનો સંપર્ક કરવો થોડો અઘરો બને. માર્કેટીંગ સાથે સંકળાયેલા જાતકો માટે સાનુકૂળ દિવસ વીતી શકે છે. ઘર સંબંધી બાબતો થોડી ગૂંચવાય અને આજે ભાષામાં તમારે વિવેક રાખવો અનિવાર્ય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) આપને લાભ પ્રાપ્ત થતો જણાય છે પણ આપની સાથે કાર્યકરતા કર્મચારીઓથી આપને થોડી મુશ્કેલી જણાય. જો કોઈ સરકારી કાર્ય કરવાના હોવ તો આજે સાવધાની રાખજો. આરોગ્યની સાવધાની રાખવાનું પણ ચૂકતા નહીં.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  પરદેશના કાર્યો માટે આજે વિશેષ અનુકૂળતા છે. આંકડાકીય માહિતી માટે આજનો દિવસ વીતશે. પરદેશના કોઈ કાર્યો અટક્યા હશે તો તેમાં ઝડપ આવી શકે છે. શક્ય હોય તો કોઈની સહાય લઈ આગળ વધવાનું વિચારજો. એકલ પંડે કાર્ય કરવાનું થોડું મુશ્કેલ જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) વેપારી મિત્રોને થોડી વધુ સરળતા રહે. ધન સંબંધી કાર્યોમાં આશા વધતી જણાય છે. બપોર પછીનો સમય થોડો ચિંતામય રહે. પિતાની તબિયત માટે તમને ચિંતા થાય અથવા સાસુની તબિયત થોડી નરમગરમ રહી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) મિત્રો સાથેના સંબંધોમાં કડવાટ ન આવે તે જોવાનું રહેશે. વેપારમાં આજનો દિવસ કંઈ બહુ વિશેષ દેખાતો નથી. કમરની બિમારીથી તમારે વધારે સાવધાન રહેવું પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) જો તમે યુવાન અને કુંવારા હશો તો શક્ય છે કે છૂપા પ્રેમસંબંધો રચાઈ શકે છે. ગૃહસ્થો માટે આજે ધન પ્રાપ્તિના અવસરો પણ રચાઈ રહ્યા છે. અચાનક ધનપ્રાપ્તિના યોગો પણ નિર્માણ પામી રહ્યા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) તમારા પદ અને ગરિમાને તમારે જાળવવી પડશે. કેટલાક હિતશત્રુ તમારી વિરુદ્ધ કોઈ કાવતરું ન કરી જાય તેની સાવધાની રાખજો. વેપારી મિત્રોએ સરકારી કાર્ય બાબતે થોડી સાવધાની રાખવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) ગુસ્સા અને ઉતાવળીયા નિર્ણયથી તમે દૂર રહેજો. સરકારી કાર્યોમાં તમને રાહત મળી શકે છે. સ્ત્રી જાતકોને વેપારમાં તમને લાભ મળી જાય તેમ છે. વેપારમાં તમને તમારા સંબંધો લાભ આપી જાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  જીવનસાથી આજે ઘરના કાર્યોમાં વિશેષ મદદ કરશે. વેપારમાં આજે વિશેષ સફળતા મળશે. સંતાન સંબંધી કાર્યોમાં તમને રાહત મળશે. આકરી ભાષા બોલવાથી તમારે બચવું પડશે. જમીન-મકાનથી તમને લાભ મળતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) નોકરી માટે પ્રવાસ થઈ શકે છે. નોકરીમાં તમને કાર્યના ફેરફારની વાતો પણ સંભળાય. વિદ્યાર્થી મિત્રો માટે આજે સાનુકૂળ ભર્યો દિવસ છે. સામાન્યતઃ આજે તમારી તર્કશક્તિ વધુ પ્રબળ અને બુદ્ધિ વધારે સતેજ ચાલશે.

1bad57ac7208d9440eafd9d9971984ca 2 કેવી રહેશે આપની 16/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) માતાનું આરોગ્ય સંભાળવું પડશે. આજે તમે લાગણીશીલ બની જાવ તેવી ઘટના બને. ધન પ્રાપ્તિના યોગ ખીલેલા છે. જીવનસાથી અને તમે બેઉ નાણાંકીય વ્યવસ્થામાં વ્યસ્ત થઈ જાવ તેવું પણ બને.

bf444601e088195678ad319da79b517e 2 કેવી રહેશે આપની 16/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  સૂર્યદેવની પૂજા ઉપાસના કરતી વખતે શિવજીનું સ્મરણ પણ કરવું.

નોંધ જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.