Not Set/ રાહુલ ગાંધી પર થયેલા હુમલાના પગલે અમદાવાદમાં સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ

રાહુલ ગાંધી પર થયેલા હુમલાના પગલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે…ત્યારે અમદાવાદમાં સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો…જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ મોદી સરકાર વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા…જેના પગલે પોલીસે કોંગ્રેસ કાર્યકરોને અટકાયત કરી હતી…

Uncategorized
vlcsnap error441 રાહુલ ગાંધી પર થયેલા હુમલાના પગલે અમદાવાદમાં સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ