Gujarat/ આણંદમાં બોરસદ પાસે પોલીસ પર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કરતા ગ્રામજનોનો વિરોધ, બોરસદ-ડભાસી હાઈવે પર ચક્કાજામ, હાઈવે પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ, પથ્થરમારામાં 8 પોલીસકર્મી ઘાયલ

Uncategorized