Not Set/ દીપિકા-રણવીરના લગ્નના ફોટો પર પ્રિયંકા ચોપરાએ કરી કંઇક આવી કોમેન્ટ, જુઓ

 મુંબઇ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 અને 15 નવેમ્બરે લગ્નના તાંતણે બંધાઈ ચુક્યા છે. બંને ઇટાલીમાં કેટલાક નિકટ લોકો અને પરિવારના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેના પછી રણવીર અને દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના ફોટા પણ શેર કર્યા હતા. આ ફોટાઓ પર પ્રિયંકા ચોપરાએ અત્યંત સુંદર કમેન્ટ કરી છે જે ફેન્સની […]

Uncategorized
yy1 દીપિકા-રણવીરના લગ્નના ફોટો પર પ્રિયંકા ચોપરાએ કરી કંઇક આવી કોમેન્ટ, જુઓ

 મુંબઇ,

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 અને 15 નવેમ્બરે લગ્નના તાંતણે બંધાઈ ચુક્યા છે. બંને ઇટાલીમાં કેટલાક નિકટ લોકો અને પરિવારના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેના પછી રણવીર અને દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના ફોટા પણ શેર કર્યા હતા. આ ફોટાઓ પર પ્રિયંકા ચોપરાએ અત્યંત સુંદર કમેન્ટ કરી છે જે ફેન્સની વચ્ચે ચર્ચામાં છે.

દીપવીર પછી હવે બધાની નજર પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન પર છે. પ્રિયંકા-નિકના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં છે. આવામાં દીપિકા અને રણવીરના ફોટા પર પ્રિયંકાની કોમેન્ટેન ફેન્સ માટે તો એક્સીટીંગ જ છે. પ્રિયંકા ચોપરાએ દીપિકા અને રણવીર સિંહ શેર કરેલ બંને તસ્વીરો પર કોમેન્ટ કરી છે. રણવીર સિંહની પોસ્ટ પર પ્રિયંકાએ લખ્યું છે ‘સ્ટનિંગ’. માત્ર પ્રિયંકા જ નહીં, કટરીના કેફ, ટાઈગર શ્રોફ, કરણ જૌહર, અર્જુન કપુર સહિત અનેક સિલેબ્રિટીઝે દિપવીરને લગ્નની શુભેચ્છા આપી છે.

Instagram will load in the frontend.

Master દીપિકા-રણવીરના લગ્નના ફોટો પર પ્રિયંકા ચોપરાએ કરી કંઇક આવી કોમેન્ટ, જુઓ