Not Set/ કેવી રહેશે આપની 17/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર તિથિ – ભાદરવા વદ અમાસ રાશિ – સિંહ (મ,ટ) બપોરે 3.08 પછી કન્યા (પ,ઠ,ણ) નક્ષત્ર – પૂર્વાફાલ્ગુની યોગ – શુભ કરણ – ચતુષ્પાદ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
  2. તિથિ – ભાદરવા વદ અમાસ
  3. રાશિ – સિંહ (મ,ટ) બપોરે 3.08 પછી કન્યા (પ,ઠ,ણ)
  4. નક્ષત્ર – પૂર્વાફાલ્ગુની
  5. યોગ – શુભ
  6. કરણ – ચતુષ્પાદ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 6.28 થી 8.00
  • વ્રજમૂસળયોગ સવારે 9.49 થી બીજા દિવસના સૂર્યોદય સુધી

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • માથુ દુઃખવાનો વ્યાધિથી સંભાળવું
  • ઇજાથી સાચવવું
  • શુભ પ્રવાસ થાય
  • લાભ મળી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • અભ્યાસમાં સરળતા
  • જીવનનું ગણિત બરાબર રહે
  • આરોગ્ય જાળવજો
  • વ્યસનથી દૂર રહેજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • સરકારી નોકરીના યોગ છે
  • સરકારી કાર્યો થઈ શકે
  • જીવનસાથી સાથે હરવા ફરવાનું થાય
  • થોડી નિરાશા વ્યાપી શકે છે માટે, સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • ધન ખર્ચ થાય
  • પ્રવાસ થાય
  • નોકરીમાં આવક થાય
  • પ્રતિષ્ઠા વધુ ઉજ્જવળ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • નવો લાભ મળે
  • સરકારી ક્ષેત્રે સરળતા
  • ધનલાભ મળે
  • મોજ-મજા વધી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • મિત્રો સાથે પ્રવાસ થાય
  • આરોગ્ય જાળવવું
  • ફાર્માક્ષેત્રે સફળતા
  • એકાઉન્ટ ક્ષેત્રે પણ સફળતા રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • વેપારી મિત્રોને નવી તક મળે
  • સહકાર્યકર્તાનો સહકાર મળે
  • પ્રવાસ થાય
  • પાડોશી સાથે મનમેળ વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • શત્રુઓ હેઠા બેસે
  • પણ, આરોગ્ય જાળવજો
  • તમારો વિજય થઈ શકે
  • ધનલાભ મળી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પદ-પ્રતિષ્ઠા મળે
  • નોકરીમાં બઢતી મળી શકે
  • ઈર્ષાનો ભોગ ન બનો તે જોજો
  • મોડી રાત્રે ક્યાંક મતભેદ ન સર્જાય તે જોવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • લાગણીના સંબંધો ગૂંચવાય
  • શરદી-ખાંસીથી સાચવજો
  • ભાગીદારી પેઢીમાં મતભેદ થઈ શકે
  • મનોબળ વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • ગૃહસ્થ જીવનમાં સાચવવું
  • ખોટા મન દુઃખ ઊભા ન કરવા
  • હમણાં સંઘર્ષ રહે
  • સંયમ રાખવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સ્થાન સાચવવું પડે
  • હિતશત્રુથી સાચવવું
  • મીઠી ભાષામાં ભોળવાઈ ન જવું
  • થોડી ચતુરાઈ વાપરી વડે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા – કનકધારા સ્તોત્રના પાઠ કરવા…

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.