Not Set/ કેવી રહેશે આપની 24/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 24 જુલાઈ 2020, શુક્રવાર તિથિ – શ્રાવણ સુદ 4 રાશિ –  સિંહ (મ,ટ) નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની યોગ – વરિયાન કરણ – વિષ્ટિ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – 12.46 થી 14.23 ( […]

Uncategorized
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

તારીખ – તા. 24 જુલાઈ 2020, શુક્રવાર

તિથિ – શ્રાવણ સુદ 4

રાશિ –  સિંહ (મ,ટ)

નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની

યોગ – વરિયાન

કરણ – વિષ્ટિ

દિન વિશેષ –

સવારનું શુભ ચોઘડીયું – 12.46 થી 14.23

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

ધન પ્રાપ્તિ થઈ શકે

જાહેર જીવનમાં સંવાદ થઈ શકે

પરિવારમાં આનંદ વર્તાય

સાધુ-સંતોના યોગમાં આવવાનું થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

નોકરીમાં થોડી મૂંઝવણ થાય

સંબંધો થોડા નબળા બને

સ્ત્રી પાત્રો સાથે અણબનાવ થઈ શકે

આરોગ્યની સાવધાની રાખવી

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

પ્રવાસના યોગ છે

ધન ખર્ચ વધુ થાય

વેપારમાં મંદિ જણાય

પેટની બિમારીથી સાચવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

માતા સાથે ચર્ચા વધુ થાય

મિત્રો સાથે સંબંધો મજબૂત બને

નોકરીમાં નવી તક મળે

શેરબજારમાં રોકાણ કરવાની વૃત્તિ જાગી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

આજે પ્રેમીજન મળી જાય

પ્રેમસંબંધો ખીલી જાય

ઘરમાં શાંતિ રાખજો

વાહન ચલાવતા સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

મિત્રો સાથે પ્રવાસ થાય

વાહન યોગ છે

ઈલેક્ટ્રોનિક ઉપકરણથી શુભ સંદેશો મળે

ઘરમાં મન ઉચાટમાં રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

કાર્યક્ષેત્રે મન ગૂંચાયેલું રહે

પિતા સાથે ચર્ચા વધુ થશે

આરોગ્ય જાળવજો

જીવનસાથી સાથે રકઝક થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

વેપારમાં લાભ થાય

અધિકારી તમારી ઉપર ખુશ થાય

સ્ત્રી પાત્રોથી લ્હેણું છે

નવા રોકાણ કરવાની ઇચ્છા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

મુસાફરીમાં વિઘ્નો આવી શકે

આયોજન કરીને કાર્ય કરજો

રોજિંદી આવકમાં વૃદ્ધિ થાય

સંબંધોમાં થોડું કચાશ આવે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

પિતાનું આરોગ્ય જાળવજો

મનમાં વેપારના વિચારો આવે

કેમ કરીને વેપાર વધારવું તે વિચાર થાય

મોબાઈલનો વપરાશ વધી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

આવકની તકો વધશે

જીવનસાથી દ્વારા લાભ મળે

દાંતના દુઃખાવાથી ચેતજો

ભોજનમાં સંયમ રાખવો પડશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

બુદ્ધિ ખોટા માર્ગે ચલાવતા

લાગણીના સંબંધો નબળા પડે

તમારી ભાષા આકરી બની શકે છે

સંયમ રાખવાથી જ જીત થશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવું.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.