Not Set/ કેવી રહેશે આપની 26/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 26 જુલાઈ 2020, રવિવાર તિથિ – શ્રાવણ સુદ છઠ રાશિ –  કન્યા (પ, ઠ, ણ) નક્ષત્ર – હસ્ત યોગ – સિદ્ધિ કરણ – તૈતિલ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 9.28 થી 11.07 […]

Uncategorized

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 26 જુલાઈ 2020, રવિવાર
  2. તિથિ – શ્રાવણ સુદ છઠ
  3. રાશિ –  કન્યા (પ, ઠ, ણ)
  4. નક્ષત્ર – હસ્ત
  5. યોગ – સિદ્ધિ
  6. કરણ – તૈતિલ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 9.28 થી 11.07

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ)  

  • કફ-શરદીથી સાવધાન
  • લેખન-વાંચનનું કાર્ય થઈ શકે
  • ધન પ્રાપ્તિના અવસર છે
  • પરિવારમાં શુભ પ્રસંગ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ધન સંબંધી બાબતો ગૂંચવાય
  • જીવનસાથી દ્વારા લાભ
  • નોકરીમાં સરળતા જણાય
  • ભક્તિ તરફ મન વળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ઘરમાં થોડો ઉદ્વેગ થઈ શકે
  • વેપારમાં મન વધુ ગૂંથેયલું રહે
  • આરોગ્યમાં ધ્યાન રાખવું
  • ભાગીદારી પેઢીમાં સાવધાન રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • સંદેશાવ્યવહારમાં સમય જાય
  • શુભ પ્રસંગમાં હાજરી શક્ય છે
  • પૂર્વના પુણ્ય જાગી ઊઠે
  • પ્રેમ સંબંધો વધુ મજબૂત બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • ભાષામાં સંયમ રાખજો
  • ધન પ્રાપ્તિ છે
  • વેપારમાં લાભ મળી જાય
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા કેળવાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • તમારાથી મોટા મદદ લેવા આવે
  • વેપારમાં વાત ગૂંચવાય
  • કાપડના વેપારીઓએ સાવધાન રહેવું
  • ભાગ્યનું બળ મળી જશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • ધર્મપ્રવાસની શક્યતા છે
  • પિતા સાથે મતભેદથી સાચવવું
  • અચાનક ધન પ્રાપ્તિ થાય
  • શુભકાર્યોમાં જોડાવાનું થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • સફળ દિવસ વીતી શકે છે
  • વેપારમાં લાભ મળી જાય
  • પરદેશથી પણ લાભ મળી શકે
  • જીવનસાથી દ્વારા સહકાર

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વાદવિવાદથી દૂર રહેવું
  • વાહન ચલાવતા સાચવજો
  • થોડી ચિંતા સતાવે
  • નોકરીમાં આનંદ રહેશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને પ્રવાસ છે
  • લાભ મળી શકે છે
  • શુભકાર્ય થાય
  • સંતાન તરફથી લાભ મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં સાચવજો
  • વેપારીને લાભ
  • પિતા દ્વારા લાભ મળે
  • જીભની પીડાથી સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • લાભ મળશે
  • પૂર્વનું કરેલું ઊગી નીકળશે
  • શુભકાર્ય થાય
  • પ્રેમ સંબંધો ખીલી ઊઠે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય આજે ઓમ્ મિત્રાય નમઃ મંત્રનો જાપ કરવો

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.