Not Set/ કેવી રહેશે આપની 26/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 26 સપ્ટેમ્બર 2020, શનિવાર તિથિ – અધિક આસો સુદ દશમી રાશિ – મકર (ખ,જ) નક્ષત્ર – ઉત્તરાષાઢા યોગ – અતિગંડ કરણ – તૈતિલ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – સવારે 8.00 થી […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 26 સપ્ટેમ્બર 2020, શનિવાર
  2. તિથિ – અધિક આસો સુદ દશમી
  3. રાશિ – મકર (ખ,જ)
  4. નક્ષત્ર – ઉત્તરાષાઢા
  5. યોગ – અતિગંડ
  6. કરણ – તૈતિલ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – સવારે 8.00 થી 9.30
  • રાત્રે 8.30 થી 9.30 શનીની હોરા
  • આ સમયમાં શનિદેવની ઉપાસના કરવાથી શુભ ફળ મળે

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • સરકારી કાર્યો થઈ શકે છે
  • પ્રવાસની શક્યતા છે
  • વિચારધારામાં થોડું પરિવર્તન આવી શકે
  • ચામડીના દર્દથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ટૂંકો પ્રવાસ થાય
  • તપસ્વીને મળવાનો મોકો મળે
  • સંતાન સંબંધી મુશ્કેલી સતાવે
  • સ્નાયુની બિમારીથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • કાર્ય કરવાનો ઉત્સાહ વધે
  • પણ, ધન સંબંધી ખર્ચ વધે
  • થોડું નિરાશ થવાય
  • બપોર પછી હળવાશ જણાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • જીવનસાથીને રાજી રાખવા પડે
  • તમે એમની મરજી પૂરી કરવા સક્ષમ છો
  • ઘર સંબંધી શુભકાર્યો થાય
  • મનમાં સદભાવ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • લાભપ્રદ દિવસ રહે
  • ભાષાથી લાભ
  • ટૂંકો પ્રવાસ થઈ શકે છે
  • આજે ટેલિફોનિક વાતો વધુ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • ધન પ્રાપ્તિ રહે
  • આજે કાર્યોની વ્યસ્તતા રહે
  • મોટા સંતાનથી લાભ
  • વેપારમાં તેજી વર્તાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • વેપાર વધારવા મક્કમ
  • ઉત્સાહ વધુ રહે
  • ઘરની મરામતના કાર્યો થાય
  • ભાગ્યનું બળ આજે વધુ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • મિત્રો સાધે બોલાચાલી થાય
  • કોર્ટ કચેરીમાં વ્યસ્તતા રહે
  • પેટની બિમારીથી સાવધાન
  • શંકા-કુશંકાથી દૂર રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • લાભપૂર્ણ દિવસ
  • ધર્મમાં શ્રદ્ધા વધે
  • મનને હળવાશ વર્તાય
  • પરિવારમાં થોડું ગહન ચિંતન થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીની દરકાર વધુ થાય
  • આજે પતિ-પત્ની સાથે સમય વધુ વિતાવશો
  • આવકમાં પ્રગતિ
  • હૃદયમાં શુભભાવ વર્તાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • રોગ-શત્રુથી સાવધાન
  • ધનની થોડી તંગી વર્તાય
  • શત્રુપીડાથી સાવધાન
  • ટૂંકો પ્રવાસ પણ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • રોકાણ થાય
  • સ્થાવર મિલકતનો લાભ
  • તમારી કાર્યપ્રણાલી ઉત્તમ રહે
  • લાભ વધુ રહેશે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે કોઈ અસહાય વૃદ્ધને મદદરૂપ થવું વધુ શુભ રહેશે.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.