આજે આઈપીએલની 20 મી મેચ અબુધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં થવા જઇ રહી છે. જ્યા મુંબઈ અને રાજસ્થાનની ટીમ આમને-સામને છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
