દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 29 સપ્ટેમ્બર 2020, મંગળવાર
- તિથિ – અધિક આસો સુદ તેરશ
- રાશિ – કુંભ (ગ,સ,ષ,શ)
- નક્ષત્ર – શતતારા
- યોગ – શૂળ
- કરણ – કૌલવ
દિન વિશેષ –
- સવારનું લાભ ચોઘડીયું – 11.01 થી 12.00
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- વડીલોથી લાભ મળે
- ધન લાભ શક્ય છે
- પ્રેમ સંબંધ મજબૂત બને
- રાજનીતિના કાર્યો થાય

* વૃષભ (બ,વ,ઉ) –
- ઘરમાં સુખ સુવિધા વધે
- પણ, મન અશાંત રહે
- આવેશને કાબૂ કરજો
- પોતાની જાતનો વિચાર વધુ આવે

* મિથુન (ક,છ,ઘ) –
- દેવસ્થાનના દર્શને જવાનું થાય
- ખોટા વાદ-વિવાદથી દૂર રહેવું
- મન થોડું વધારે વિચલીત થઈ શકે
- ગુહ્યબિમારીથી સાચવજો

* કર્ક (ડ,હ) –
- માતા સાથે વિવાદ થઈ શકે
- તમારે સંયમ રાખવો પડશે
- આજે નવ બોલ્યામાં નવ ગુણ તે કહેવત ધ્યાનમાં રાખશો તો વધુ યોગ્ય રહેશે
- ધન પ્રાપ્તિ થઈ શકે છે

* સિંહ (મ,ટ) –
- આરોગ્ય જાળવજો
- સાંધાના દુઃખાવાથી સાવધાન
- મન અનેક સંકલ્પો કરશે
- પણ, ધીરજ રાખશો તો પૂર્ણ થશે

* કન્યા (પ,ઠ,ણ) –
- વધુ આવક મળી શકે છે
- આવક પ્રતિ લક્ષ રહેશે
- સંતાન સાથે સંયમ રાખજો
- શેરબજારમાં સાચવીને કાર્ય કરવું

* તુલા (ર,ત) –
- સંબંધો સુધારવા તરફ તમારી દૃષ્ટિ
- મિત્રતા વધશે
- પ્રવાસ વધી જાય
- સંબંધોમાં નવી તાજગી ઉમેરાય

* વૃશ્ચિક (ન,ય) –
- પરદેશના યોગ છે
- નાના-ભાઈ બહેન સાથે મતભેદ થઈ શકે
- આવક વધે
- તમારા શત્રુઓ નબળા પડી શકે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- પરિવારમાં ખર્ચ વધે
- સ્વાર્થી ભાષા બોલાઈ શકે
- જીવનસાથીને લાભ
- સંતાન સાથે સંયમ રાખજો

* મકર (ખ,જ) –
- ઘરની સુખ-શાંતિ જોખમાઈ શકે
- વાહન ધ્યાનથી ચલાવજો
- આરોગ્ય પણ જાળવવું પડશે
- શક્ય હોય તો અતિ તીખા ભોજનથી દૂર રહેવું

* કુંભ (ગ,શ,સ,ષ) –
- આરોગ્ય જાળવજો
- કાયદાના સંઘર્ષમાં આવવાનું ટાળવું
- વેપાર માટે પ્રવાસ થાય
- ઘર સંબંધી પ્રશ્નો સર્જાઈ શખે

* મિન (દ,ચ,ઝ,થ) –
- શેરબજારમાં સંયમ રાખવો
- વધુ પડતા રોકાણથી બચવું
- વડીલોથી લાભ
- જૂના સંબંધો લાભ આપી જાય
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શિવજીની ઉપાસના કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
