Not Set/ કેવી રહેશે આપની 6/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 6 ઓગસ્ટ 2020, ગુરૂવાર તિથિ – શ્રાવણ વદ ત્રીજ રાશિ –  કુંભ (ગ, શ, સ, ષ) નક્ષત્ર – શતતારા યોગ – અતિગંડ કરણ – વણીજ દિન વિશેષ – પંચક શ્રીસૂક્તનો પાઠ કરવો સવારનું […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 6 ઓગસ્ટ 2020, ગુરૂવાર
  2. તિથિ – શ્રાવણ વદ ત્રીજ
  3. રાશિ –  કુંભ (ગ, શ, સ, ષ)
  4. નક્ષત્ર – શતતારા
  5. યોગ – અતિગંડ
  6. કરણ – વણીજ

દિન વિશેષ –

  • પંચક
  • શ્રીસૂક્તનો પાઠ કરવો
  • સવારનું શુભ ચોઘડીયું – સવારે 6.20 થી 7.55

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • પ્રેમીજન સાથે મુલાકાત થાય
  • ટૂંકો પ્રવાસ થાય
  • તમારું હિત જળવાશે
  • અકસ્માતથી સાચવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • વારસાઈ સંબંધી કાર્યો થાય
  • અચાનક ધનલાભ થાય
  • ડાયાબીટીસના દર્દીઓએ સાચવવું
  • મોડી સાંજે માથુ દુઃખવાની વ્યાધિ સતાવી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ગળાની તકલીફથી સાચવવું
  • ગુસ્સામાં ખોટો નિર્ણય લેવાઈ જાય
  • મનમાં શુભભાવ જાગશે
  • કાપડના વેપારીને લાભ થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • મન ઊંડું મનોમંથન કરે
  • ધનલાભ થઈ શકે
  • મોસાળથી લાભ
  • નોકરીમાં નવા કાર્યો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • અચાનક પ્રવાસ થાય
  • શુભકાર્યો થાય
  • સંતાનના લગ્ન સંબંધી વાતો થાય
  • ધાર્મિક પુસ્તકો વાંચવાની ઇચ્છા થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • કુટુંબમાં ધન સંબંધી વાત ગૂંચાય
  • ધન લાભ વધી જાય
  • ધન કમાવા આંધળૂકીયા ન કરતા
  • વેપારમાં લાભ થશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • રાજનીતિ સાથેનાને લાભ
  • પદ પ્રાપ્તિ થઈ શકે
  • યશ-માન જળવાશે
  • ભાગ્ય વધુ પ્રબળ બન્યું છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ભાષાથી દુઃખ ઊભુ થાય
  • શેરબજારમાં સાચવવું
  • કમરના દુઃખાવાથી સાવધાન
  • ધનલાભ શક્ય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • જમણા હાથના દુઃખાવાથી સાવધાન
  • જીવનસાથી સાથે જાળવજો
  • નાની વાતને મોટું સ્વરૂપ ન આપતા
  • છૂપા પ્રેમ સંબંધથી દૂર રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • ઘરમાં આનંદ વર્તાય
  • પ્રવાસથી લાભ થાય
  • કાર્યક્ષેત્રે પ્રેમ સંબંધ થઈ જાય
  • આવક વધશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • વડીલો સાથે સુમેળ
  • સરકારી ક્ષેત્રે લાભ
  • વહીવટી કુશળતા વધે
  • મનોરંજન વધી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • મિઠાઈના વેપારીને લાભ
  • માન-સન્માન વધી જાય
  • મૂંઝવણ વધુ થાય
  • ઘરમાં આવતી-જતી વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે પીળી ચણાની દાળ જમવામાં લેવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.